“Sarvajanik Madhyamik Shala Parnera was established by Shri.Gunvantrai Manibhai Desai who was the follower of Gadhiji and a lawyer by profession and by Valsad vibhag loksevak sangh Valsad on 16th June,1969 with the help of the sarpanch Late.Shree Manilal Bhavaniprasad Kanojia.
“સાર્વજનીક માધ્યમિક શાળા,પારનેરાની સ્થાપના 16 જૂન ,1969 માં શ્રી.ગુણવંતરાઈ મણીભાઈ દેસાઈ અને માજી સરપંચ સ્વ.મણિલાલ ભવાનીપ્રસાદ દ્વારા વલસાડ વિભાગ લોક સેવક સંઘ હેઠળ કરવામાં આવી હતી, તેઓ ગાંધીવાદી વિચારક તેમજ વ્યવસાયે વકીલ હતા.શરૂઆતમાં શાળા માટે મકાન ન હોવાને કારણે તેમના ઘરે ચાલુ કરવામાં આવી હતી.
Read more વધારે વાંચોEducation is life itself.
શિક્ષણ પોતે જ જીવન છે.