એકેડેમિક

Academic

સાર્વજનીક માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ ચાલે છે જે ગુજરાતી માધ્યમમાં છે. ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં વિનયન પ્રવાહ છે.

માધ્યમિક વિભાગમાં ધોરણ 9 અને ધોરણ 10 છે અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ધોરણ 11 અને ધોરણ 12 છે.

© 2017 Sarvajanik Madhyamik Shala, Parnera | Developed by infiway Software Pvt. Ltd.
24721 visits!

    Sarvajanik Madhyamik Shala Parneras

© 2017 Sarvajanik Madhyamik Shala, Parnera | Developed by infiway Software
24721 visits!